Kunvarjibhai Bavaliya
June 10, 2025 at 10:20 AM
અન્ન સુરક્ષા, સમૃદ્ધ જીવન..
અમદાવાદ જિલ્લાના ભાયલા, બાવળા અને સાંણદ ખાતે આવેલ ચણા/તુવેર દાળ મિલની મુલાકાત લઈ મિલની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી.