Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 11, 2025 at 03:55 PM
જસદણમાં સિનિયર સીટીઝન માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન. રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત જસદણ તાલુકાના ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનને વિનામૂલ્યે આપવામાં આવશે.. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા વિસ્તારના ભાઇઓ બહેનો અનુરોધ કરું છું.

Comments