Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 12, 2025 at 07:00 AM
આજ રોજ ડુમિયાણી ખાતે પૂર્વ મંત્રી શ્રી બળવંતભાઈ બચુભાઈ મણવરના બેસણામાં ઉપસ્થિત રહી પુણ્યાત્માને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્યાત્માને ચિર શાંતિ અર્પે એવી અંતઃકરણથી પ્રાર્થના.. “ૐ શાંતિ” 🙏🏻

Comments