Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 12, 2025 at 08:24 AM
વિસાવદરમાં ખીલશે વિકાસનું કમળ 🪷 ૮૭-વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીને અંતગર્ત કેરાળા ગામ ખાતે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ મિત્રો તેમજ ગ્રામજનો સાથે બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલની તરફેણમાં જંગી મતદાન કરી બહુમતીથી જીતાડી વિકાસ યાત્રમાં વિસાવદર વિધાનસભા વિસ્તારને અગ્રેસર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Comments