
Kunvarjibhai Bavaliya
June 12, 2025 at 03:45 PM
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી ના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
પરમકૃપાળુ પરમાત્મા પુણ્યાત્માને શાંતિ તથા શોકગ્રસ્ત પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ 🙏🏼