
DISTRICT EMPLOYMENT EXCHANGE, GANDHINAGAR (MODEL CAREER CENTER, GANDHINAGAR)🇮🇳
May 29, 2025 at 03:45 AM
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત ભરતી મેળો 💥
👉 Online Registration માટે અહીંયા આપેલ લીંક માં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવું.
https://forms.gle/TNRMeuakCMJUdp448
📅 તારીખ : ૩૦/૦૫/૨૦૨૫
⏰ સમય : સવારે ૧૦:૦૦ કલાકે
🏛️ ભરતી મેળાનુંસ્થળ : એમ. બી. કોમર્સ અને જી. એમ. એન. આર્ટ્સ કોલેજ, પુરુષોત્તમ પાર્ક, નરોડા રોડ, દહેગામ, ગાંધીનગર
📙લાયકાત : ૧૦ પાસ ,૧૨ પાસ ,ડિપ્લોમા ,આઈ.ટી.આઈ.,ગ્રેજ્યુએટ
📙પગાર : નિયમ મુજબ
📙વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવું.)
☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા વોટ્સએપ ચેનલ જોવા વિનંતી.
WhatsApp Channel : Follow the
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- ગાંધીનગર https://whatsapp.com/channel/0029Vb0Fk3i17EmzdhlGEF3Y
Telegrame : https://t.me/mccgandhinagar
Instagram https://www.instagram.com/dee_gandhinagar?igsh=MTRwM2plcjBhczIwOA==
WhatsApp Group: https://chat.whatsapp.com/KX29OcEe621EvTIOv8cFVc
X: https://x.com/DEE_GANDHINAGAR?t=I8vC7SfL3MicSmDAXJzcmQ&s=09
Facebook: https://www.facebook.com/DEE.GANDHINAGAR