
Haj 2025
May 18, 2025 at 05:46 PM
હજ - 2025
ગુજરાત રાજયના હાજીઓ
વેઇટીંગ નંબર 3231 થી 3282 સુધી આવતા હાજીઓ કન્ફર્મ થયા છે.
આ નશીબવંતા હાજીઓએ
બે દિવસમાં પુરેપુરું પેમેન્ટ ભર્યા પછી
(1) કમ્પ્લીટ હજ એપ્લિકેશન ફૉર્મ
(હાજી હજીયાની ની સહી સાથે)
(2) મેડીકલ ફીટનેસ સર્ટી
(3) પૈસા ભરેલ રસીદ
(4) પાસપોર્ટ ઝેરોક્ષ
(5) ઓરિજનલ પાસપોર્ટ દરેક હાજી ના
(6) પાસપોર્ટ સાઈઝ 2/2 ફોટા
દરેક હાજીના તાત્કાલિક અમદાવાદ હજ હાઉસ ખાતે જમા કરાવવાના રહેશે.
👍
11