
Haj 2025
May 24, 2025 at 06:41 PM
હજ - 2025
ગુજરાત રાજયના હાજીઓ
વેઇટીંગ નંબર 3283 થી 3315 સુધી આવતા હાજીઓ કન્ફર્મ થયા છે.
આ નશીબવંતા હાજીઓએ
26-05-2025 સુધીમાં પુરેપુરું પેમેન્ટ ભર્યા પછી
(1) કમ્પ્લીટ હજ એપ્લિકેશન ફૉર્મ
(હાજી હજીયાની ની સહી સાથે)
(2) મેડીકલ ફીટનેસ સર્ટી
(3) પૈસા ભરેલ રસીદ
(4) પાસપોર્ટ ઝેરોક્ષ
(5) ઓરિજનલ પાસપોર્ટ દરેક હાજી ના
(6) પાસપોર્ટ સાઈઝ 2/2 ફોટા
દરેક હાજીના તાત્કાલિક અમદાવાદ હજ હાઉસ ખાતે જમા કરાવવાના રહેશે.
😢
👍
5