
Haj 2025
June 5, 2025 at 06:10 PM
_*હિ. સ. 1446 / 2025 ઈ.સ.*_
✨ *હજ આંકડાની નજરે* ✨
*ટોટલ હાજીઓ : 16,73,230*
*સ્થાનિક : 1,66,654*
*વિદેશી : 15,06,576*
*પુરુષ : 8,77,841*
*સ્ત્રીઓ : 7,95,389*
*જમીન માર્ગે : 66,465*
*દરિયા માર્ગે : 5,094*
*હવાઈ માર્ગે : 14,35,017*
_*અલહમ્દુલિલ્લાહ ! અલ્લાહ તમામની હજ કુબૂલ ફરમાવે. આમીન.*_
❤️
❤
👍
25