Haj 2025
June 6, 2025 at 06:59 AM
✨ *ખોવાઈ ગયેલા હાજી હાજિયાણીની શોધખોળ માટેના સુચનો* ✨
1. હાજી કે હજીયાણીને મોબાઈલથી સંપર્ક કરી ક્યુઆર કોડ સ્કેન કરવા માટે જણાવો.
૨. whatsapp પર લાઈવ લોકેશન મેળવી સંબંધિત એસએચઆઇ ને મોકલી આપો.
3. ગ્રુપમાં માહિતી મૂકવામાં આવે ત્યારે નીચેની વસ્તુઓ ખાસ હોવી જરૂરી છે જેમ કે ફોટો, હાજી કે હજીયાનીનું નામ, મોઅલલીમ નંબર, ટેન્ટ નંબર, જિલ્લાનું નામ, તેઓ પાસે જે મોબાઈલ હોય તે મોબાઈલ નો નંબર.
4. મીનામાં હાજી સહાયતા કેન્દ્ર રોડ નંબર 56 પર આવેલ છે ત્યાં એસ એચ આઈ દ્વારા ઉપરોક્ત હાજી મિસિંગ કમ્પ્લેન નોંધાવી ખૂબ જ જરૂરી છે જે માહિતી નોંધાવવાથી હજ કમિટી ઓફ ઇન્ડિયા ના લોકલ હાયર કરેલા સીજનર સ્ટાફ અને મીના ટાસ્ક ફોર્સ દ્વારા હાજીની શોધખોળ કરવામાં આવતી હોય છે.
👍
🇵🇰
7