ALIF DIGITAL INDIA Private Limited ®
ALIF DIGITAL INDIA Private Limited ®
May 28, 2025 at 03:46 PM
ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને પેટાચૂંટણી ગ્રામ પંચાયત માટે 22 જૂને મતદાન સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન 2 જૂન સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે 4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી

Comments