Western Times
Western Times
May 21, 2025 at 07:39 AM
https://westerntimesnews.in/sabarmati-river-pollution-4/ *સાબરમતી નદીના પ્રદૂષણ માટે ઔદ્યોગિક વસાહતો જવાબદાર* ઔદ્યોગિક વસાહતો બેરોકટોક મેગાલાઈનના તેમજ નારોલ ટેક્ષટાઈલની લાઈન મારફતે સાબરમતી નદીમાં ઝેરી તત્વો છોડી રહયા હોવાની પણ ફરિયાદો આવી છે.

Comments