
Western Times
May 23, 2025 at 05:43 AM
https://westerntimesnews.in/ahmedabad-amts/
*અમદાવાદ માટે ‘લાલબસ’ લાઈફ લાઈનઃ મણીનગર લાલબસ ટર્મિનસ ખાતે મુસાફરો માટે અદ્ભૂત વ્યવસ્થા*
બેસવા માટે ખુરશી, પંખા અને શેડ બાંધેલો હોવાથી તમામ ઋતુમાં રાહતજનક: નિઃશુલ્ક પીવાના પાણીની વ્યવસ્થા, બસોનું સંચાલન કરનાર સેવાભાવી સ્ટાફ