Western Times
Western Times
June 9, 2025 at 09:47 AM
https://westerntimesnews.in/gsrtc-bus-cleaning/ એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા-ટૂંક જ સમયમાં રાજ્યના અન્ય ૪૭ ડેપો ખાતે પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાશે કુલ ૮૦ ડેપોમાં રૂ. ૧૧.૮૦ કરોડથી વધુના ખર્ચે કાર્યરત થશે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’

Comments