DD News Gujarati Digital
                                
                            
                            
                    
                                
                                
                                June 9, 2025 at 06:45 AM
                               
                            
                        
                            *" દરિયો અને આપણે" | 09-06-2025*   
*---------------------------*
*" દરિયો અને આપણે"  વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી પર આજે બપોરે 3:30 કલાકે* 
*----------- - - -*
*ચર્ચા વિશેષજ્ઞ :-*
*1. અંકિતા વિરડીયા પાનસુરીયા, વરિષ્ઠ પ્રોજેક્ટ ફેલો, ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા*
*2. ડૉ. દેવાંશી જોશી, વરિષ્ઠ શિક્ષણ અધિકારી, LSET ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ કેર એન્ડ મેનેજમેન્ટ*
*----------*
*આ વિષયને લગતા આપના પ્રશ્નો અહીં પૂછી શકો છો: (079) 26853814 / 26853816*
*--------------------*
*સંપૂર્ણ કાર્યક્રમને નિહાળવા માટે ક્લિક કરો :*
https://youtu.be/3qjE394j3TA