
DD News Gujarati Digital
June 9, 2025 at 12:30 PM
“મોદી સરકારના 11 વર્ષ” | 09-06-2025
“મોદી સરકારના 11 વર્ષ” વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનાર પર આજે સાંજે 7:30 કલાકે
ચર્ચા વિશેષજ્ઞ:
1. સતિષ મોરી, વરિષ્ઠ પત્રકાર
2. કેતન ત્રિવેદી, વરિષ્ઠ પત્રકાર
આ વિષયને લગતા આપના પ્રશ્નો અહીં પૂછી શકો છો: (079) 26853814 / 26853816
સંપૂર્ણ કાર્યક્રમને નિહાળવા માટે ક્લિક કરો : https://youtu.be/5oaWvk1ok1g