
Ahmedabad Public Transport Updates
May 22, 2025 at 04:35 AM
થલતેજ મેટ્રો સ્ટેશન પર મળેલ માહિતી મુજબ ટેકનિકલ ખામીને કારણે મેટ્રો સેવા હાલ થલતેજ થી ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જ સુધી ઉપલબ્ધ છે.
_Ahmedabad Public Transport Updates_