
Ahmedabad Public Transport Updates
June 7, 2025 at 04:41 AM
ભુજ તરફ જતાં/આવતાં પશ્ચિમ અમદાવાદના મુસાફરો ખાસ ધ્યાન આપે. *૯ જૂન* થી નમો ભારત રેપિડ રેલ _*આંબલી રોડ*_ અને _*સાણંદ*_ સ્ટેશને ઉભી રહેશે.
આંબલી રોડ સ્ટેશન થી શહેરના અન્ય વિસ્તારમાં જવા #ahmedabadmetro નું થલતેજ ગામ મેટ્રો સ્ટેશન નજીકમાં આવેલું છે.
_Ahmedabad Public Transport Updates_
