MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
June 3, 2025 at 04:13 PM
87-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ભેંસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં અભૂતપૂર્વ જનઉત્સાહ! જનમેદનીનો ઉત્સાહ અને "જીતશે ભાજપ"નો ગુંજતો નાદ વિજયનો વિશ્વાસ દ્રઢ બનાવે છે! આ જનઉત્સાહ ભાજપને ભવ્ય વિજય અપાવશે.
👍 🙏 3

Comments