MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
June 9, 2025 at 06:49 AM
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની ગૌરવમયી ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભા પેટા-ચૂંટણી અંતર્ગત આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું. કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનસમર્થન એ જ ભાજપની ખરી તાકાત છે. વિસાવદરમાં ભગવો લહેરાવવા સૌ કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ. #ભાજપ_સાથે_વિસાવદર
👍 2

Comments