MP Rajesh Chudasama

6.3K subscribers

Verified Channel
MP Rajesh Chudasama
June 9, 2025 at 04:42 PM
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભેંસાણ તાલુકાના ખારચીયા ગામ ખાતે આયોજિત માલધારી સમાજ સંમેલનમાં હાજરી આપી. આ સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજના કલ્યાણ અને પ્રગતિ માટે હાથ ધરાયેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપી.
👍 3

Comments