GUJARATI SAMAJ OF UAE !!!
GUJARATI SAMAJ OF UAE !!!
June 13, 2025 at 11:43 AM
ગુજરાતી સમાજ યુએઇ તરફથી યુએઇના દરેક ગુજરાતી માટે અપીલ પ્રિય ભાઈઓ અને બહેનો, ગઈકાલે થયેલા અમદાવાદથી યુ.કે. જતા વિમાન દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના દુખદ અવસાનથી આપણે સૌ શોકગ્રસ્ત છીએ. આ દુ:ખની ઘડી એ ગુજરાતી સમાજ યુએઇ તરફથી યુએઇમાં રહેતા દરેક ગુજરાતીઓને અપીલ છે કે આપણે સૌ ભેગા મળી આ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અમે સૌને વિનંતી કરીએ છીએ કે આજ રાત્રે ઠીક ૮:૦૦ વાગ્યે, તમે ઘરેણા હોવ કે કારમાં કે ક્યાંય પણ હોવ, ફક્ત ૫ મિનિટનો સમય કાઢી, આપણા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપો. આ માટે ખાસ વિડિયો મોકલવામાં આવશે. કૃપા કરીને ઠીક ૮:૦૦ વાગ્યે ઑનલાઇન જોડાઈ, વિડિયો ચલાવી શાંતિથી શ્રદ્ધાંજલિ આપો. ચાલો, આપણે સૌ એકતાપૂર્વક દુ:ખની આ ઘડીએ સાથે ઊભા રહીએ. આભાર, ગુજરાતી સમાજ યુએઇ🙏🏻
🙏 🤲 😢 28

Comments