GujratJob.com
June 14, 2025 at 05:26 AM
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. એની ઉજવણી નો પ્રારંભ 2004 થી થયો હતો. વિશ્વ રક્તદાન દિવસ WHO દ્વારા ચલાવવામાં આવતા 8 વૈશ્વિક આરોગ્ય અભિયાનો માનું એક છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનરની યાદ માં એની જન્મ તારીખ 14 જૂન રોજ ઉજવણી કરવામાં આવે છે.

Comments