
Vinod Moradiya
May 27, 2025 at 07:07 AM
આજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણી તથા શહેરી વિકાસ વર્ષ 2025ના પ્રારંભ કાર્યક્રમમાં માહત્મા મંદિર, ગાંધીનગર ખાતે હાજરી આપી હતી.
વર્ષ 2005માં શરૂ થયેલ વણથંભી શહેરી વિકાસ યાત્રા આજે 2025માં પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે 20 વર્ષ શહેરી વિકાસનાં....
#20yearsofurbandevelopment #pmingujarat
🙏
❤️
3