MaruGujarat.net Official ©️
May 29, 2025 at 02:47 AM
જો તમારા *ઘરમાં કે સગા વ્હાલાં* મા *૧૧ વર્ષ સુધીની ઉંમર નું બાળક* હોય તો એના માટે *વાંચન* શીખવામાં ખૂબ ઉપયોગી એપ, જે *સરકાર* દ્વારા વિદ્યાર્થીઓ માટે બનાવડાવી છે. ખરેખર *અદ્ભૂત* પ્રવૃત્તિઓ છે જે બાળક ખુશી ખુશી વાંચતા શીખે, બીજી પણ ઘણી પ્રવૃત્તિ ઓ છે. એપ ડાઉનલોડ કરો 👉 https://marugujarat.net/learn-to-read-with-google-app/
👍 😂 ❤️ 9

Comments