
ACCR
May 24, 2025 at 06:24 AM
*દિવ્ય ભાસ્કર | અમદાવાદ*
સ્પીપામાં પ્રવેશ માટે 4 જૂન સુધી અરજી કરી શકાશે
• *20મી જુલાઈએ એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન*
• *યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની* સિવિલ સર્વિસ પરીક્ષાની તાલીમ સંસ્થા સ્પીપામાં *પ્રવેશ પરીક્ષા-2025* ની તારીખોની જાહેરાત કરાઈ છે.
• અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા સહિતનાં શહેરોમાં યોજાનારી સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે *ojas.gujarat.gov.in* વેબસાઇટ પરથી અરજી કરી શકાશે.
• *ગ્રેજ્યુએશન કરનારા કે તેના અંતિમ વર્ષ, અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકશે.*
• ઉમેદવારની માતૃભાષા ગુજરાતી હોવી જોઈએ અથવાતો ઉમેદવારે ગુજરાતમાંથી ધોરણ 10-12 પાસ કરેલુ હોવુ જોઈએ અથવા તો ગુજરાતમાં તે પાંચ વર્ષથી રહેતો હોવો જરૂરી છે.

👍
5