Genius Guruji
June 13, 2025 at 12:26 PM
📢 GCAS પ્રવેશ માટે મહત્વપૂર્ણ માહિતી – PHASE 1 Confirmation વિશે 🎓 જો તમારું PHASE 1 નું ફોર્મ VERIFY અને Confirmation થઈ ગયું છે, તો હવે તમારી પાસે છે 2 options! ✔️ મળેલું Admission final છે? તો ફરીથી કોઇ કાર્યવાહી કરવાની જરૂર નથી. 📋 જો Choice, Mobile No. કે College बदलવો હોય તો તે માટે ફોર્મમાં ફેરફાર કરવાની છેલ્લી તક – 13 જૂન થી 15 જૂન 2025 સુધી 🔁 College-level Verification માટે તારીખ છે 13 જૂન થી 16 જૂન 2025 💡 જો તમારું Confirmation ન થયું હોય અથવા નવી Registration કરી હોય – તો પણ Round 5 માં Merit લિસ્ટ માટે આ માહિતી છે ખાસ તમારા માટે! 📲 વધુ અપડેટ માટે જોડાયેલ રહો @geniusguruji સાથે 📩 Form ભરવા માટે WhatsApp કરો: 8154004454
Image from Genius Guruji: 📢 GCAS પ્રવેશ માટે મહત્વપૂર્ણ માહિતી – PHASE 1 Confirmation વિશે  🎓 ...
🙏 1

Comments