Collector Gir Somnath
June 17, 2025 at 10:46 AM
https://landrecords.gujarat.gov.in/ લાયસન્સી સરવેયરશ્રી તરીકે લેન્ડ રેકર્ડઝ વિભાગમાં કામગીરી કરવા ઈચ્છુક તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો ઉકત સાઈટ પર મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અન્ય તમામ જરૂરી વિગતો શરતો તેમજ લાયકાત સંબંધિત જોગવાઈ સદર સાઈટ પર ઉપલબ્ધ છે. જેની નોધ લેવા વિનંતી છે.
👍 😢 2

Comments