શિક્ષણ સર્વોદય
June 1, 2025 at 06:29 AM
🔥🔥🔥 *આવતા સત્રથી એકમ કસોટીના બદલે આવશે મોજીલો શનિવાર....* *મોજીલો શનિવાર* આવતા સત્રથી એકમ કસોટીના બદલે આવશે મોજીલો શનિવાર. આખા વર્ષમાં 35 શનિવાર ને મોજીલા શનિવાર ની ઉજવણી કરવામાં આવશે.3 વિભાગમાં હશે મોજીલો શનિવાર. 1.બાલસભા 2.માસ pt 3.સમૂહ ઇન્ડોર આઉટડોર રમત શિક્ષકનું ઇનવોલમેન્ટ વધશે. 360 ડીગ્રી મૂલ્યાંકન પણ આવરી લેવામાં આવશે. નમૂના રૂપ આ તમામ માહિતી મોડ્યુલ આપવમાં આવશે.(અનુભવજન્ય શિક્ષણ) https://chat.whatsapp.com/EbbpjYtJtJoHTCnhlxoVL0

Comments