શિક્ષણ સર્વોદય
June 3, 2025 at 07:56 AM
💥 ભારતમાં આવેલ પ્રખ્યાત કિલ્લા💥
♾ ચાંપાનેરનો કિલ્લો➖ ગુજરાત
♾ લાલ કિલ્લો➖દિલ્હી
♾ ચિતોડનો કિલ્લો➖રાજસ્થાન
♾ રણથંભોરનો કિલ્લો➖રાજસ્થાન
♾ કાંગડાનો કિલ્લો➖હિમાચલ પ્રદેશ
♾ જંજીરાનો કિલ્લો➖મહારાષ્ટ્ર
♾ દોલતાબાદનો કિલ્લો➖મહારાષ્ટ્ર
♾ સિંહગઢનો કિલ્લો➖ મહારાષ્ટ્ર
♾ અસીરગઢનો કિલ્લો➖મધ્યપ્રદેશ
♾ ગ્વાલિયરનો કિલ્લો➖ મધ્યપ્રદેશ
♾ ગોલકોંડાનો કિલ્લો➖આંધ્રપ્રદેશ
♾ જીંજીનો કિલ્લો➖તમિલનાડુ
♾ રોહતાસનો કિલ્લો➖બિહાર
♾ આગ્રાનો કિલ્લો➖અલ્હાબાદ
https://whatsapp.com/channel/0029VadRXXlBA1f4NXNXZa3t