શિક્ષણ સર્વોદય
June 4, 2025 at 11:55 AM
*✍️🔰📚શિક્ષકોની ભરતી સંદર્ભે આજે કેટલીક બેઠકો ગાંધીનગર ખાતે યોજાશે,* ક્રમશ: અને ઝડપી ભરતી બાબતે સંભવતઃ કઈક પરિણામ આવી શકે. જૂન માસના અંત સુધીમાં રાજ્યમાં ધોરણ 1 થી 12 તમામમાં 20000 કરતા વધુ નવા શિક્ષકો ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા આજે મહત્વની બેઠક. નોંધ : *- વિશ્વાસપાત્ર સોર્સ*

Comments