શિક્ષણ સર્વોદય
June 4, 2025 at 02:46 PM
🔥 *ખાસ ભરતી અંતર્ગત દિવ્યાંગ માટે વિદ્યાસહાયક ભરતી ૨૦૨૫* 🔥
*માટેની ૧૦/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મા સ્થળ પસંદગી હતી તે મોકૂફ કરવામાં આવે છે 🙏🙏🙏*
*આ ઉપરાંત 👇👇👇👇*
*અન્ય માધ્યમ ની ધોરણ ૧ થી ૮ ની સ્થળ પસંદગી*
*તારીખ ૧૨/૦૬/૨૦૨૫ ના રોજ હતી તે પણ મોકૂફ કરવામાં આવે છે🙏🙏*
*આચાર સંહિતા લાગુ પડે છે તે વિસ્તારો માં
😮
1