Maanas Manthan
June 15, 2025 at 12:53 AM
*કરવી છે શ્રમણ સુરક્ષા.??*
તો...
થઈ જાઓ તૈયાર...
તમારા તરફથી કોઈ પણ એક ભાષામાં બોર્ડ લગાડી,
આ વિરાટ મિશનના દીવામાં ઘી પૂરી શકો છો. 🙏
https://shramansurksha.tiiny.site
આજે જ આ લિંક પરથી ત્રણે ભાષામાં ઉપલબ્ધ મેટરને કાયમી બોર્ડ તરીકે રાખી, શ્રેષ્ઠતમ વૈયાવચ્ચ કરી, શ્રેષ્ઠતમ પુણ્ય કમાવો..