WebSankul Official®
WebSankul Official®
June 15, 2025 at 03:32 PM
કોન્સ્ટેબલ OMR Sheet ડાઉનલોડ કરવા બાબત... અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને આણંદ ખાતેના પરીક્ષા કેન્દ્રોમા હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx
Image from WebSankul Official®: કોન્સ્ટેબલ OMR Sheet ડાઉનલોડ કરવા બાબત...  અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અ...
😢 👍 😂 ❤️ 35

Comments