Sarkari Naukri Update 🎯
Sarkari Naukri Update 🎯
May 26, 2025 at 04:26 AM
💥💥SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી જાહેર.👇 ➜ પોસ્ટ : ક્લાર્ક ➜ કુલ જગ્યા : 146 ➜ લાયકાત : ગ્રેજ્યુએટ ➜ પગાર : Rs. 19,900/- ➜ ફોર્મ છેલ્લી તા. : 31/05/2025 ➡️ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : https://gujjobifo.in/surat-municipal-corporation/ 📌 નોંધ : પુરુષો અને મહિલાઓ બંને ફોર્મ ભરી શકશે

Comments