Angel Academy Gandhinagar
Angel Academy Gandhinagar
June 19, 2025 at 06:50 AM
લોકશાહીમાં મત આપવો એ આપણો રાજકીય અધિકાર છે. આપણને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનું પહેલું સમાધાન આપણા તરફથી હોય છે કે આપણે નીતિમતા અને પ્રમાણિકતાથી સૌ મિત્રો અને પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવડાવીએ. જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધિ આપણી ફરજનો ઋણ ચૂકવી શકે. પણ જો આપણે આપણી ફરજ ચૂકી જશું તો પછી ચૂંટાયેલો પ્રતિનિધિ એની ફરજ ચુકી જશે. માટે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને કડીના સૌ મિત્રોને નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે મતદાન કરો. જય ગોપાલ બોલતા જાવ, કચરો સાફ કરતા જાવ.
👍 🙏 ❤️ 17

Comments