પીપલ્સ પાર્ટી ઑફ ઈન્ડિયા ડેમોક્રેટિક – મિશનરી પાર્ટી
June 7, 2025 at 03:45 AM
મૂળનિવાસી બહુજન (સંવૈધાનિક કેટેગરી– OBC+SC+ ST+ Minorities) ને શાસન કરતી જમાત બનાવવા, મૂળનિવાસી બહુજનો ની સમસ્ત સમસ્યાઓ ના સમાધાન માટે ભારત ના સંવિધાન પર ઈમાનદારીથી અમલ કરવા કરાવવા માટે મૂળનિવાસી બહુજને લોકતાંત્રિક સંસ્થાગત નેતૃત્વ હેઠળ સંવિધાન વાદી રાજનીતિ સ્થાપિત કરવાની છે... એટલા માટે આઓ PPID ને મજબૂત બનાવીએ... જય મૂળનિવાસી જય સંવિધાન જય ભારત

Comments