પીપલ્સ પાર્ટી ઑફ ઈન્ડિયા ડેમોક્રેટિક – મિશનરી પાર્ટી
June 9, 2025 at 01:33 PM
સંવૈધાનિક નૈતિકતા – ભારત રાષ્ટ્ર (સંવિધાન નું ભારત) નિર્માણ કરવા માટે મહત્વનું પરિબળ શું આપણે જાણીએ છીએ કે આ સંવૈધાનિક નૈતિકતા શું છે? શું આપણા માં સંવૈધાનિક નૈતિકતા છે? શું સંવૈધાનિક સંસ્થાઓ માં બેઠેલા લોકો માં સંવૈધાનિક નૈતિકતા છે? શું આપણે સંવૈધાનિક નૈતિકતા ધરાવતા જનપ્રતિનિધિઓ ને ચૂંટીએ છીએ? શું ભારત ના નાગરિકો માં સંવૈધાનિક નૈતિકતા નિર્માણ કરવા અત્યાર સુધી કોઈ પ્રયાસો થયેલા છે? આ બધા સવાલો ના જવાબો હર એક ભારતીય ને વિચારવા જોઈએ... જો આપની પાસે આ સવાલો ના એક પણ જવાબ નથી તો વિચારજો, આપ ભારતીય કહેવાના પણ લાયક છો???

Comments