પીપલ્સ પાર્ટી ઑફ ઈન્ડિયા ડેમોક્રેટિક – મિશનરી પાર્ટી
June 13, 2025 at 04:52 AM
શોક સંદેશ:
અમદાવાદ ની વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકો ને અશ્રુ ભીની શ્રદ્ધાંજલિ અર્પણ..
ઘાયલ થયેલા લોકો જલ્દીથી સાજા થઈ જાય તેવી મંગલ કામનાઓ..
આ દુઃખ ની પરિસ્થિત માં PPID ની સમગ્ર ટીમ ની સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે...