Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 17, 2025 at 01:19 PM
“કમળ ખીલશે, વિકાસ પ્રસરશે” વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી - 2025 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઇ પટેલ ના સમર્થનમાં લેરીયા, છાલડા, મોટી પિંડખાય, જાંબુડા, ભલગામ સહિતના વિવિધ ગામોના પ્રચાર પ્રવાસ દરમિયાન બેઠક યોજીને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો. વિસાવદરના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા આહ્વાન કર્યું !!

Comments