Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 19, 2025 at 06:49 AM
ગાંધીનગર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજી ની પ્રાર્થના સભામાં જોડાઈને પુણ્યાત્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમજ દુઃખની આ વેળાએ પરિજનોને સાંત્વના પાઠવી !! ૐ શાંતિ 🙏🏼

Comments