Kunvarjibhai Bavaliya
June 20, 2025 at 10:11 AM
આજરોજ કચ્છના પ્રવાસ દરમિયાન નલિયા-અબડાસા ખાતે આવેલ બાજરીના અન્ન નાગરિક ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું સ્વનિરીક્ષણ કર્યું તેમજ ખેડૂતો મિત્રો સાથે સંવાદ કરી, બાજરી ખરીદીમાં થતા વિલંબને તત્કાલ નિવારવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી.
👍
1