Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 20, 2025 at 10:13 AM
આજ રોજ કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન અબડાસા અને લખપત તાલુકામાં પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત તેમજ ચાલુ કામો તથા વિવિધ સિંચાઈ યોજનાઓની સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.

Comments