Kunvarjibhai Bavaliya
June 21, 2025 at 08:11 AM
ભારતની સમૃદ્ધ યોગની વિરાસતને વિશ્વ એ અપનાવી છે !!
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. યોગ નિરામય સ્વાસ્થ્ય અને સુખદ જીવન માટેની અનુપમ ઔષધિ છે.
આજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે સૌ જીવન પર્યંત યોગને દિનચર્યાનો હિસ્સો બનાવવાનો દ્રઢ સંકલ્પ કરી.
#internationalyogaday