Kunvarjibhai Bavaliya
June 21, 2025 at 08:13 AM
ભુજ સર્કિટ હાઉસ ખાતે ગ્લોબલ કચ્છ સંસ્થાના પ્રતિનિધિઓ તથા સભ્યો સાથે જળસંચયના કાર્યો સંદર્ભે પ્રેઝન્ટેશન નિહાળીને જળ સંરક્ષણના વિષયો પર સવિસ્તાર સમીક્ષા કરી.