Kunvarjibhai Bavaliya
Kunvarjibhai Bavaliya
June 21, 2025 at 08:14 AM
🧘‍♂️"યોગ સંતુલિત અને સ્વસ્થ જીવનની સંજીવની છે."🧘‍♀️ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતભરમાં ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભુજ સ્થિત આર. ડી. વરસાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના યોગ કાર્યક્રમમાં સહભાગી થઈને યોગાભ્યાસ કર્યો. સ્વસ્થ તથા આનંદમય જીવન માટે, તન અને મનની શાંતિ માટે યોગ ખૂબ જ ઉપયોગી તેમજ લાભદાયક છે. યોગના આ મહાપર્વ નિમિત્તે જીવનમાં યોગને અપનાવવાનો સંકલ્પ કરીએ. #internationalyogaday #yogaday #yogmaygujarat #yogaforoneearthonehealth

Comments