
Shree Krishna Arts College Lakhani
May 27, 2025 at 02:47 PM
આપનો દિલથી ખૂબ ખૂબ આભાર! 🙏
*અમારા દ્રારા મૂકવામાં આવેલ પોસ્ટર તમે તમારા WhatsApp સ્ટેટસમાં મૂકીને જે સહયોગ આપ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. 🤩*
*_તમારા આ નાના પ્રયાસથી ઘણા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચશે અને તેમનું ભવિષ્ય ઘડવામાં મદદરૂપ થશે. તમે અમારા ઉપર મુકેલ વિશ્વાસને અમે પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરીશું, એ અમારું વચન છે! ❤️_*
તમારી મિત્રતા અને સમર્થન અમૂલ્ય છે!
ફરી એકવાર, હૃદયથી ધન્યવાદ! 🙏
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ, લાખણી*
❤️
👍
🙏
11