Shree Krishna Arts College Lakhani
June 13, 2025 at 02:53 AM
*શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી*
વોટ્સએપ ની પોલિસી બદલવાના કારણે આપણી કોલેજનો હેલ્પ લાઇન નંબર : 9904396978 હતો તેનું વૉટ્સએપ બંધ થયેલ છે જેની જગ્યાએ 9904398998 નવો નંબર ચાલુ કરેલ છે જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી..
*હેલ્પ લાઇન નંબર :*
1. 9904396983
2. 9904396998
ઉપરોક્ત બંને નંબર ચાલુ છે....આભાર