DᴡᴀʀᴋᴀᴅʜɪꜱH_🅰ᗩᖇTI__Darshan₁₁₄₄❤️
DᴡᴀʀᴋᴀᴅʜɪꜱH_🅰ᗩᖇTI__Darshan₁₁₄₄❤️
June 19, 2025 at 04:31 AM
*ગ્રુપની અંદર કોઈ ગ્રાફિક ડિઝાઇનર હોય જેમને દ્વારકાધીશના મસ્ત મજાના લોગો ડિઝાઇન કરતા આવડતું હોય તો મને પર્સનલ મેસેજ કરો આપણે દ્વારકાધીશ આરતી દર્શનનો ઉપર મુજબ તમારી રીતે લોગો બનાવવાનો છે તો તમે બનાવીને પણ મને ડાયરેક્ટ મોકલી શકો છો* *તો ઉપર સેમ્પલ મૂક્યું છે લોગા ની અંદર ડિટેલ છે તો તમે બનાવીને મોકલી શકો છો ઓન્લી ફોર ગ્રાફિક ડિઝાઇનર માટે ની વાત છે અને આપણે આ લોગો વિના મૂલ્ય બનાવવાનો છે તો જે કોઈ બનાવી આપવા માંગતા હોય તો બનાવીને મોકલી દેવો નીચેના whatsapp નંબર પર 9714541246*
Image from DᴡᴀʀᴋᴀᴅʜɪꜱH_🅰ᗩᖇTI__Darshan₁₁₄₄❤️: *ગ્રુપની અંદર કોઈ ગ્રાફિક ડિઝાઇનર હોય જેમને દ્વારકાધીશના મસ્ત મજાના લો...
🙏 ❤️ 👍 👏 👌 💞 😂 😮 🙇‍♀ 111

Comments