
Gujrat Prathmik Shixn Updet
June 15, 2025 at 11:17 AM
> _BREAKING: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ_
કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં 7 લોકો સવાર હતા. ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. આ અકસ્માત ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે થયો હતો. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

😢
👍
😂
4